20/12/2025
🌿બાળ લકવાની આયુર્વેદિક સારવારથી મળશે નવજીવન! 🌿
શું તમારું બાળક “બાળ લકવો (સેરેબ્રલ પાલ્સી)”થી પીડાય છે? તો ચિંતાની જરૂરત નથી! આયુર્વેદિક સારવારથી તે આગળ જતા રોજીંદુ જીવન જીવી શકે છે. પંચકર્મ દ્વારા બાળ લકવાથી પીડાતા બાળકને એક સ્વસ્થ ભવિષ્ય તરફ લઇ જઈ શકાય છે.
સારવાર અંતર્ગત
👉 સ્નાયુઓની કઠોરતા ઘટાડવી
👉 હલનચલન અને સંતુલનમાં સુધારો
👉 જીવનની ગુણવત્તા વધારવી
સંભવ છે. 💚
સમયસરની સારવાર, યોગ્ય માર્ગદર્શન અને ધીરજથી સકારાત્મક ફેરફાર શક્ય છે.
આપના સ્વજનો, મિત્રો, પડોશીઓ સુધી આ સંદેશો અચૂક પહોંચાડશો.
વધુ માહિતી માટે આજે જ કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ-સાવલી (વડોદરા)ની મુલાકાત લો.