Vishal Shrivastav

Vishal Shrivastav मेरी मस्ती पे ज़माने के है पहेरे कितने,
मैं हसूंगा तो उतर जायेंगे चेहरे कितने...

13/04/2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ૨૦૨૬

વોર્ડ નં :- ૧૬ ના તમામ ઉમેદવારો ના ચૂંટણી ફોર્મ ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવા માં આવ્યા.

13/04/2026

સમયની સાથે ચાલવું અથવા સમયની સાથે રહેવું,
તેના કરતા
સમયને ઓળખીને ચાલવું વધારે યોગ્ય છે.
" समय बड़ा बलवान "

09/04/2026

याद रखना
लोग धक्का मार के गिराने से पहले
सहारा भी देते है ।
LS...🤘🏻

વડોદરા મહાનગર સેવા સદન ની ચૂંટણી માં વોર્ડ નંબર ૧૬ માં  ઉમેદવાર જાહેર કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા વડોદરા શ...
06/04/2026

વડોદરા મહાનગર સેવા સદન ની ચૂંટણી માં વોર્ડ નંબર ૧૬ માં ઉમેદવાર જાહેર કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ નો હૃદય પૂર્વ આભાર. 🙏🏼

02/04/2026

श्री राम जी के परम भक्त, मेरे गुरु श्री, अजर अमर श्री हनुमान जी के जन्मोत्सव पर प्रभु परमात्मा श्री को मेरा दंतवत प्रणाम एवं जय श्री सीताराम प्रभु श्री 🙏🏼 ।

26/03/2026

राम नाम की झोपड़ी, पापी के दस गाव,
कंचन काया किस काम की, जीस के मुख में नहीं श्री राम। जय श्री सीताराम जी ।
श्री राम नवमी की हार्दिक शुभकामना ।

23/03/2026

વડોદરા મહાનગર સેવા સદન ની આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના અનુસંધાને તમામ ૧૯ વોર્ડ ની મતદાર યાદી આજ રોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રસિદ્ધ કરવા માં આવી.

20/03/2026

ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય
સમય આવ્યે ખરવાની પણ તાકાત હોવી જોઈએ !

15/03/2026

સમય, શબ્દ અને અવસર પાછા નથી આવતા,
એટલે વિચારપૂર્વક બોલો, પ્રેમપૂર્વક જીવો અને ધૈર્યપૂર્વક રાહ જુઓ.

14/03/2026

सौ चूहे खाकर बिल्ली तीर्थ यात्रा को निकल गई,
मसला तब हुआ
जब "ईमानदार" पुलिस वाले ने लापता चूहो का कायदा-किय पंचनामा किया ।
तोलाराम ज़माना बड़ा ख़राब है ।

11/03/2026

આદિ અનંત કાળ થી ચાલતી પ્રણાલી પ્રમાણે વડોદરા મહાનગર સેવા સદન એ આપેલી ઇનોવા કાર ની મફત સુવિધા ની સમય મર્યાદા પૂર્ણ થતા જ...
મૌન કઠપૂતળી "પૂર્વ પ્રથમ નાગરિક" આજે શ્રી સર. સયાજીરાવ ગાયકવાડ જી ની જન્મજયંતિ ના કાર્યક્રમ મા "એક્ટિવા પાછળ બેસી" ને આવ્યા, અથાર્થ...
" સમય બડા બલવાન "

07/03/2026

યાદ શક્તિ મગજ માટે સારી છે, પરંતુ ક્યારેક
" ભૂલી જવાની " ક્ષમતા હૃદય માટે ઘણી સારી છે.

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal Shrivastav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share