21/12/2017
🙏 *ક્રિષ્ના ગ્રુપ* અને *દ્વારકેશ ફાઉન્ડેશન*🙏
ના સંયુક્ત ઉપક્રમે
*તા-01-01-2018* થી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના *તાલીમ વર્ગો ની નવી બેચ* શરૂ થાય છે
👉 નજીકના સમય મા આવનાર વિવિધ ભરતી ઓ જેવી કે *નાયબ મામલતદાર, પી.એસ.આઇ, ક્લાર્ક,પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી* વગેરે માટે સંપુર્ણ અભ્યાસક્રમ મુજબ તાલીમ વર્ગની વ્યવસ્થા.
👉વિદ્યાર્થીઓ એ કલાસ માં રોજ *ફરજિયાત ટેસ્ટ* આપવાના રહેશે
👉રોજ લેવાતા ટેસ્ટ ના *માર્ક્સ* દર અઠવાડિયે *વાલી ને ફોન કરી ને જણાવવા*માં આવશે
👉રોજ લેવાતા ટેસ્ટમાં *40 ટકા* માર્ક્સ લાવવા *જરૂરી રહેશે*
👉 *3દિવસ* થી વધારે *ગેરહાજર* રહેનાર ને ફરીથી કલાસ માં *પ્રવેશ મળશે નહીં*
👉વર્ગનો તમામ ખર્ચ પૂર્વ ધારાસભ્ય *બાબુભાઇ જે દેસાઈ,* મકતુપુર દ્વારા કરવામાં આવે છે
👉 *બહેનો* માટે *રહેવા તથા જમવા માટે ની વિનામૂલ્યે સગવડ* પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ જે દેસાઈ, મકતુપુર દ્વારા *દ્વારકેશ છાત્રાલય મા* કરવામાં આવેલ છે
👉*ભાઈઓ* માટે રહેવાની વિનામૂલ્યે સગવડ *દેસાઈ હરેશભાઇ કરમસિંહભાઈ કુણઘેર* દ્વારા કરેલ છે
👉 *વર્ગો માં આવવા માંગતા ભાઈઓ તથા બહેનો એ પોતાનું નામ,* *સરનામું, અભ્યાસ, વાલીનો અને પોતાનો મોબાઈલ નમ્બર ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ દ્વારા નીચેના મોબાઇલ નમ્બર* *પર 27/12/2017 સુધીમાં જ નોંધાવી દેવાના રહેશે*
👉 *પ્રવેશ વહેલા તે પહેલાં* *ના ધોરણે આપવામાં આવશે*
*કલાસ શરૂ થાય તેના* *આગળના દિવસે દરેકના વાલી ને જાણ કરવામાં આવશે*
☎ *સંપર્ક :-*👈
*કિરણભાઈ(દિઘડી)*
9979058351
*મગનભાઈ (કહોડા)*
7359619608
*રેવાભાઈ (નાનારામણદા)*
9904734821
*જયરામભાઈ (મણિયારી)*
9427289371
*મુકેશભાઈ (બુકોલી)*
8511193482
*રાજુભાઇ(ફોયણા)*
9898581021
*આનંદભાઈ(ઘારીયાલ)*
9574660003
*કાજાભાઈ(મોરીલા )*
9979021576
*સવદાસભાઈ(વેળાવપુરા)*
9724716939
🏡 *સ્થળ:-*👈
*શેઠશ્રી કરસનભાઈ લાલજીભાઈ સભાગૃહ,*
*ગોપાલક હાઈસ્કૂલ, ડીસા રોડ-- પાટણ*
*સમાજ શિક્ષણ સંસ્કૃતિ એ જ લક્ષ્ય*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏