20/04/2026
વિદ્યાર્થી મિત્ર,
*ધોરણ ૧૦ પછી શું?*
*ધોરણ ૧૨ પછી શું?*
*કોલેજ પછી શું?*
આ સવાલનો જવાબ મેળવવામાં મદદરૂપ બનવાના હેતુથી
*રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ*
*જેસીઆઈ વલસાડ*
*ઉમિયા સોશિયલ ટ્રસ્ટ*
*લોહાણા વિધાર્થી ભવન ટ્રસ્ટ*
*તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ*
ના સંયુક્ત ઉપક્રમે
*કેરિયર ફેર ૨૦૨૬*
નુ આયોજન અગામી તારીખ:
*૨૫, ૨૬ એપ્રિલ* ના રોજ *વલસાડ* ખાતે લોહાણા સમાજ હોલ, તિથલ રોડ વલસાડ.
સમય: સવારે ૧૦ થી ૬ દરમ્યાન વિવિધ યુનીવર્સીટીઓ, કોલેજો, વિદેશી અભ્યાસક્રમ અંગેના ના તજજ્ઞો ને એક જ જગ્યા એ મળવાની તક એટલે કેરિયર ફેર ૨૦૨૬.
પ્રવેશ મફત છે!
નોંધણી કરો અને તમારી તારીખ અને સમય પસંદ કરો:
https://forms.gle/8iZYtkDWCKPw4Mu97
ડો. દીપેશ શાહ
કેરિયર કાઉન્સેલરવિદ્યાર્થી મિત્ર,

કેરિયર કાઉન્સેલર