09/07/2025
આઈ ટી આઈ પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત અરજી કરેલ ઉમેદવારનું પ્રવેશનાં પ્રથમ રાઉન્ડનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર થઇ ગયેલ છે ઉમેદવાર વેબસાઈટ પર લોગીન કરી પોતાનો મેરીટ નંબર જાણી શકશે.
વધુમાં જો કોઈ ઉમેદવાર પોતાની આઈ.ટી.આઈ/ટ્રેડ ની ચોઇસમાં ફેરફાર કરવા ઇચ્છતો હોય તો તા-૧૦-૦૭-૨૦૨૫ થી ૧૪-૦૭-૨૦૨૫ સુધી પોતાની ચોઈસમાં ફેરફાર કરી શકશે.