Saraswati HIGH School Androkha

Saraswati HIGH School Androkha self help is the best help.

ઘણા સમયથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આજે આવી ચૂકી છે,આપણી શાળામાં કાયમી આચાર્ય તરીકે ડો.હિતેશકુમાર આર પટેલ આજે નિ...
21/08/2023

ઘણા સમયથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આજે આવી ચૂકી છે,
આપણી શાળામાં કાયમી આચાર્ય તરીકે ડો.હિતેશકુમાર આર પટેલ આજે નિયુક્ત થયા છે
તેમને આપણા સહુના વતી ખુબ ખુબ અભિનંદન ...

77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજારોહણ નો કાર્યક્રમ
15/08/2023

77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજારોહણ નો કાર્યક્રમ

77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવેલ જેની આછેરી  ઝલક...
15/08/2023

77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવેલ જેની આછેરી ઝલક...

આજરોજ અમારી શાળામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું તેની આછેરી ઝલક
10/08/2023

આજરોજ અમારી શાળામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું તેની આછેરી ઝલક

નશામુક્ત  ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લેતા શાળાના બાળકો...
26/06/2023

નશામુક્ત ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લેતા શાળાના બાળકો...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ કરતા શાળાના સ્ટાફ તેમજ બાળકોની આંછી ઝલક
21/06/2023

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ કરતા શાળાના સ્ટાફ તેમજ બાળકોની આંછી ઝલક

S.S.C.PRACTICAL EXAM16/02/2023  દંડ બેઠક
18/02/2023

S.S.C.PRACTICAL EXAM
16/02/2023 દંડ બેઠક

એસ એસ સી પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ 15/ 2 /2023 બુધવારસૂર્ય નમસ્કાર અને આસન ધોરણ  10   વર્ગ   અ,  બ,  ક,  ડ  (૧૯૪)
15/02/2023

એસ એસ સી પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ 15/ 2 /2023 બુધવાર
સૂર્ય નમસ્કાર અને આસન
ધોરણ 10 વર્ગ અ, બ, ક, ડ (૧૯૪)

S.S.C. ANNUAL PRACTICAL EXAM  14/02/2023 દોડ, ગોળાફેક,  લાંબીકૂદ
14/02/2023

S.S.C. ANNUAL PRACTICAL EXAM 14/02/2023
દોડ, ગોળાફેક, લાંબીકૂદ

વહાલી દીકરી અંતર્ગત શાળાની ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીગવારિયા વર્ષાબેન આર. દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનકરવામાં આવેલ.
26/01/2023

વહાલી દીકરી અંતર્ગત શાળાની ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની
ગવારિયા વર્ષાબેન આર. દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન
કરવામાં આવેલ.

સી. એ.ની પ્રવૃતિ તારીખ : 12/01/2023 ગુરૂવાર રંગોળી સ્પર્ધા,  મહેંદી સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું સુંદર આયોજન
12/01/2023

સી. એ.ની પ્રવૃતિ
તારીખ : 12/01/2023 ગુરૂવાર
રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું સુંદર આયોજન

ડમ્બેલ્સના દાવની પ્રેક્ટિસ કરતા ધોરણ ૯ ક ના બાળકો.
02/01/2023

ડમ્બેલ્સના દાવની પ્રેક્ટિસ કરતા ધોરણ ૯ ક ના બાળકો.

Address

AT. PO. ANDROKHA, TA. VIJAYNAGAR, DIST. SABARKANTHA. PIN. 383460
Vijaynagar
383460

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11am

Telephone

+919427529035

Website

Alerts

Be the first to know and let us send you an email when Saraswati HIGH School Androkha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share