S S mahla campus

S S mahla campus Education campus
fb.com/Ssmahlacampus

S S mahla College. S s mahla computer science college
18/05/2026

S S mahla College. S s mahla computer science college

12/05/2026
એડમિશન શરૂ – આજે જ ભવિષ્ય બનાવો!🏥 એસ. એસ. માહલા કેમ્પસમાન્યતાપ્રાપ્ત: VNSGU | GNC | Education Department Govt. of Gujara...
07/05/2026

એડમિશન શરૂ – આજે જ ભવિષ્ય બનાવો!
🏥 એસ. એસ. માહલા કેમ્પસ
માન્યતાપ્રાપ્ત: VNSGU | GNC | Education Department Govt. of Gujarat
ફેકલ્ટી ઓફ નર્સિંગ
✔ A.N.M. Nursing
✔ G.N.M. Nursing
✔ B.Sc. Nursing
✨ વિશેષ સુવિધાઓ:
210 વિધાર્થીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલ માં નોકરી કરી રહ્યા છે
✅ 100% પરિણામ ધરાવતી સંસ્થા
✅ 100% નોકરી માર્ગદર્શન
✅ ST / SC વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સહાય
✅ અનુભવી ફેકલ્ટી
✅ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ
✅ પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ
આજે જ એડમિશન લઈ તમારા સપનાને આપો નવી ઉડાન!
📍 કુકડનખી વધઈ - આહવા મેઇન રોડ, જિલ્લા ડાંગ
📞 95866 83737 | 95866 93737
☎ (02631) 299220

📢 મહત્વપૂર્ણ સૂચના – એડમિશન શરૂ 📢તા. 07/05/2026 થી GCAS પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરાવાના શરૂ થશે.જે વિદ્યાર્થીઓએ BRS કોલેજ...
07/05/2026

📢 મહત્વપૂર્ણ સૂચના – એડમિશન શરૂ 📢
તા. 07/05/2026 થી GCAS પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરાવાના શરૂ થશે.
જે વિદ્યાર્થીઓએ BRS કોલેજ તથા B.Voc IT – એસ.એસ. માહલા કેમ્પસ, ડાંગ માં એડમિશન લેવું હોય, તેઓ તા. 08/05/2026 થી સવારે 09:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કોલેજ ખાતે આવી પોતાનું ફોર્મ ભરી શકે છે.
કોલેજ દ્વારા એડમિશન ફોર્મ ભરવાની સંપૂર્ણ મદદ આપવામાં આવશે.
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
9586683737
9586693737
02631 299220
👉 આજે જ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરો અને તમારા ભવિષ્યને નવી દિશા આપો!

06/05/2026

એડમિશન માટે આજેજ મુલાકાત લો! 🎓✨

📍 એસ. એસ. માહલા કેમ્પસ, કુકડનખી
ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદ દ્વારા મંજૂર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન

✅ સ્કીલ ટ્રેનિંગની વિશેષ સુવિધા
✅ ST/SC વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સહાય
✅ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ
✅ સરકારી વિદ્યાર્થી બસ પાસ સુવિધા
✅ સિવિલ હોસ્પિટલ આહવા અને કોટેજ હોસ્પિટલ સાથે પ્રેક્ટિકલ જોડાણ

તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા આજેજ સંપર્ક કરો!

📞 02631 299220
📱 9586683737
📱 9586693737

05/05/2026

એસ.એસ. માહલા કેમ્પસ, કુકડનખી
ગુજરાત સરકાર માન્યતા પ્રાપ્ત
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદ થતા
Veer Narmad South Gujarat University સંલગ્ન
ડાંગ જિલ્લાનું નંબર ૧ સેલ્ફ ફાઈનાન્સ એજ્યુકેશન કેમ્પસ
✅ ગુણવત્તાસભર શિક્ષણ
✅ અનુભવી ફેકલ્ટી
✅ આધુનિક સુવિધાઓ
✅ ઉજ્જવળ કારકિર્દી માટે શ્રેષ્ઠ તક
આજે જ મુલાકાત લો અને તમારું ભવિષ્ય બનાવો!
📞 મો. 9586693737
📞 મો. 9586683737
☎️ 02631 299220

ગુજરાત ના તમામ વિધાર્થી ઓને અભિનંદન....
03/05/2026

ગુજરાત ના તમામ વિધાર્થી ઓને અભિનંદન....

કોમ્પ્યુટર કોર્ષ માટે ખુબજ જરૂરી સર્ટિફિકેટ CCC એટલે એક માત્ર VNSGU માન્યતા પ્રાપ્ત આજે જ સંપર્ક કરો...કોમ્પ્યુટર સેન્ટર...
20/04/2026

કોમ્પ્યુટર કોર્ષ માટે ખુબજ જરૂરી સર્ટિફિકેટ CCC એટલે એક માત્ર VNSGU માન્યતા પ્રાપ્ત આજે જ સંપર્ક કરો...

કોમ્પ્યુટર સેન્ટર ચલાવતા મિત્રો માટે સારા સમાચાર...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત
20/04/2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત

Address

AT KUKHADNAKHI PO WAGHAI TALUKA WAGHAI DIST DANG
Waghai
394730

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+912631299220

Alerts

Be the first to know and let us send you an email when S S mahla campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to S S mahla campus:

Share